ધરમપુર: ઝરીયા બીડ ફળિયામાં ગાયના ખોરાક દાતરડા વડે કાપતી વેળાએ ખેતરમાં અજગર નજરે પડતાં તેનું રેસ્ક્યુ કરાયું
Dharampur, Valsad | Aug 7, 2025
ગુરૂવારના 12:30 કલાકે કરાયેલા રેસ્ક્યુ ની વિગત મુજબ ધરમપુર તાલુકાના ઝરીયા બીડ ફળિયામાં રહેતા નટુ રણછોડભાઈ પટેલના ઘર નજીક...