જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કરા ગામ પાસેથી એસયુવી કારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Jambughoda, Panch Mahals | Sep 4, 2025
જાંબુઘોડા પોલીસે એક ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન એક મહિન્દ્રા કંપનીની એકસ યુ વી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી...