લાઠી તાલુકાના વિરપુર ગામે કોઠિયા પરિવાર ના આંગણે પરિવારના સ્વર્ગસ્થ આત્માના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી ચંદ્રેશદાદા જોશી દ્વારા ભાગવત સપ્તાહ નો મહિમા અને હિંદુ સંસ્કૃતિ અંગે અને આ દેશની આધ્યાત્મિક તાકાત આપ
10.9k views | Amreli, Amreli | Nov 8, 2021