મહુધા: મહુધા મામલતદાર કચેરી ખાતે મહુધા તાલુકા સેવા કેમ્પ યોજાયો.
Mahudha, Kheda | Sep 17, 2025 મહુધા મામલતદાર કચેરી ખાતે મહુધા તાલુકા સેવા કેમ્પ યોજાયો ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આપત્તિ વ્યવસ્થાપન ના સાધનો નો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો