sir ની કામગીરી ને લઇ અનેક લોકોના નામ કમી થયા છે ત્યારે તેના વેરિફિકેશન માટે તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી ને આ નોટિસ મારફતે મતદારો પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે આરએમબી કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ કાર્યપાલકની એન્જિનિયર કચેરીએ પહોંચ્યા હતા અને ડોક્યુમેન્ટ કરાવ્યા હતા. જેમાં મોટી લાઈનો જોવા મળી હતી સવારથી