જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે સાવરકુંડલા કુમારભાઈ કાનાનીના બેનર લાગવા ના મુદ્દે આપી પ્રતિક્રિયા
Amreli City, Amreli | Nov 4, 2025
સાવરકુંડલામાં કુમાર કાનાણીના બેનર લાગતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આપી પ્રતિક્રિયા.સાવરકુંડલાની ધરતી જોગીદાસ બાપુ ખુમાણની ખુમારી વાળી ધરતી છે - પ્રતાપ દુધાત.જોગીદાસબાપુ ને ભાવનગર સામે વાંધાઓ ચાલતા હતા ત્યારે ભાવનગરમાં અવસાન થતું હોય ને જોગીદાસબાપુ નું બહારવટિયું સામે હોયછતાં પણ મોતની પરવાહ કર્યા વગર ખરખરે જતા હોય - પ્રતાપ દુધાત તો એક રાજકીય રાજકારણ કરી રહ્યા હોય ત્યારે ખુમારી અમારા લોહીમાં છે અમે બોલ્યા છીએ મુજબ આગળ વધવું છે -