ઓલા ટુ વ્હીલર સળગાવી દીધા બાદ પરિજનની પ્રતિક્રિયા સામે આવી, કહ્યું સદ્દનસીબે અમે બચી ગયા
Palanpur City, Banas Kantha | Oct 7, 2025
પાલનપુર ઓલા ટુ વ્હીલર કંપનીના શોરૂમ આગળ જ ટુ વ્હીલર ઓલા સળગાવી દીધા બાદ પરીજનની પ્રતિક્રિયા સામે આવી છે આજે મંગળવારે સાંજે 7:30 કલાક આસપાસ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમને કહ્યું કે અમે સદ્દનસીબે બચી ગયા છીએ.