નાંદોદ: આમલેથા ગામે મોટા ફળિયામાં ગટર લાઇન અને સ્મશાન નું કામગીરી કરવામાં આવી રહી છે
Nandod, Narmada | Sep 17, 2025 આમલેથા ગામે તાલુકાકક્ષા ની ગ્રાડ માંથી મોટાફડિયા માં ગટર લાઈન નુ કામ અને આમલેથા સ્મશાનું કામ ચાલુ કરવા માં આવ્યું જેથી લોકોને પડતી સમસ્યાનું નિરાકરણ આવશે.