ભરૂચ: ભરૂચ SOGએ શહેરમાં આવેલ સીટી સેન્ટર ક્રેજી બાઈટ નામની દુકાનમાંથી ઇ-સિગારેટના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી
Bharuch, Bharuch | Aug 24, 2025
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને બાતમી મળેલ કે ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેજી બાઇટ નામની દુકાનમાં રૈયાન પટેલ નામનો...