તળાજા: મનાર ગામે કરીયાવર માટે ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાધો? પાંચ સામે ગુન્હો નોંધાયો
પ્રાપ્ત માહિતી મુજબ, જમણવાવ ગામના રહેવાસી પ્રવિણભાઈ દેવજીભાઈ ગોહિલની દિકરી મીનાબેનના લગ્ન વર્ષ 2019માં મણાર ગામના વિજયભાઈ મનુભાઈ મારૂ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન મીનાબેનને એક પુત્ર પણ થયો હતો. ફરિયાદ મુજબ, લગ્ન પછીથી જ મીનાબેનને તેના પતિ અને સાસરીયાઓ દ્વારા કરીયાવર (દહેજ) બાબતે તેમજ કપડા પહેરવા અને ઘરકામને લઈ વારંવાર મેણાટોણા મારીને માનસિક ત્રાસ આપવામાં આ