કાંકરેજ: કંબોઈ ખાતે RAF ના કમાન્ડંડની અધ્યક્ષતામાં RAF અને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
કાંકરેજ તાલુકાના કંબોઇ ખાતે RAF ના કમાન્ડડની અધ્યક્ષતામાં RAF અને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી વિસ્તારના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી અને ભૂતકાળમાં બનેલા રમખાણ ના બનાવો અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી આજે બુધવારે 11:00 કલાકે આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં RAFના કમાન્ડડ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.