કડી: કડીના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ થયા બિસ્માર, મણીપુરથી કરસનપુરા ગામ સુધીનો રસ્તો ખખડધજ થઈ જતા લોકોને હાલાકી #jansamasya
Kadi, Mahesana | Jul 31, 2025
કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઇ છે. કડી શહેરમાં પણ ઠેર ઠેર ખાડા રાજ થઈ ગયું છે.ત્યારે કડીના...