જામનગર: શહેરના સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચર્યાની ફરિયાદ બાદ 2 આરોપીની અટકાયત કરાઈ
Jamnagar, Jamnagar | Aug 20, 2025
જામનગરના સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર. સગીર બાળક સાથે તેના જ પરિચિત...