ભચાઉ: નાની ચીરઈ ગામે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરોનું ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યું
Bhachau, Kutch | Nov 12, 2025 ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હાજી ભચુ નાગડા, ઇમરાન ભચુ નાગડા, ગફુર બાવલા જુણેજા, મામદ સીધીક ત્રાયાના ઘરનો ગેરકાયદેસર વીજ કનેક્શન PGVCL ની ટીમ અને ભચાઉ પોલીસ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું.