ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલ પાસે મારામારી સર્જાતા બે લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Sep 15, 2025
ભાવનગર શહેરના ખેડૂતવાસમાં મારામારી સર્જાઈ હતી. બનાવ અંગે મળતી અનુસાર ખેડૂતવાસ બુદ્ધ દેવ સર્કલ પાસે કોઈ કારણોસર મારામારીની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જે બન્નેને સારવાર માટે 108 માં હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને લઇ ઈજાગ્રસ્તએ પ્રતિક્રિયા આપી હતી.