ખંભાળિયા: બોટના લાયસન્સ મેળવવા આચરેલ કૌભાંડ મામલે SOG ની કાર્યવાહી યથાવત; અત્યારસુધીમાં 131 આરોપીની અટકાયત.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 1, 2025
બોટના બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિ અને લાયસન્સ મેળવવા માછીમારો અને એજન્ટોએ કૌભાંડ આચર્યું હતું. જે અંગે હાલ SOG ની તપાસ ચાલી...