ગાંધીનગર શહેરી વિસ્તારોમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના ખ 3 સર્કલ પાસે કાર ચાલકને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં કાર ચાલકને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને કારણે થોડીક વાર માટે ટ્રાફિક જામ થયો હતો. કાચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.