સોઢાણા ગામે આયુર્વેદ દવાખાને નિદાન અને સારવાર કેમ્પ યોજાયો,104 દર્દીઓ ભાગ લીધો
Porabandar City, Porbandar | Sep 17, 2025
પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળના સરકારી આયુર્વેદ દવાખાના, ફટાણા ઉપક્રમે વિનામૂલ્યે નિદાન સારવાર કૅમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં મેડિકલ ઓફિસર ડો.જયમલ ઓડેદરા દ્વારા સોઢાણા ગામના 104 ની દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે આયુર્વેદ દવાઓ આપવામાં આવી હતી. સુગર અને બ્લડ પ્રેશર સ્થળ પરજ માપવામા આવ્યા હતા.