સાવલી: સાવલી માં સસ્તા અનાજ ની દુકાન ધારકો નું આવેદનપત્ર
Savli, Vadodara | Oct 30, 2025 સાવલી તાલુકામાં સસ્તા અનાજની દુકાનના દુકાનધારકો દ્વારા પોતાની પડતર માગણીઓને લઈને આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. દુકાનધારકોનું કહેવું છે કે તેઓની લાંબા સમયથી બાકી પડેલી માગણીઓ, જેમ કે યોગ્ય કમિશન રેટ, કારણે તેઓને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.