લીંબડી પોલીસે ગ્રીનચોક વિસ્તારમાં લીંમડાના ઝાડ નીચે વિજય ધીરૂ ચૌહાણ તથા જીતેન્દ્ર વિઠ્ઠલ સોંડલા આ બંને શખ્સોની હિલચાલ પર શંકા જતા પોલીસે તેમને અટક કરી તલાસી લેતા તેઓ ના કબ્જામાં થી વરલી મટકા રમાડવા ના આંકડા લખેલી ચિઠ્ઠીઓ રોકડા રૂ. 3480 તથા મોબાઇલ ફોન રૂ.1500 અને જુગાર રમાડવાનું સાહિત્ય એમ કુલ મળી રૂ 18480 નો મુદામાલ કબજે કર્યો હતો અને આ દરોડા દરમિયાન જયેશ જાદવ તથા ગોપાલ જોગરાણા ઘટના સ્થળે મળી ન આવતા પોલીસે તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ