બારડોલી: બાબેન અવધ લેક પેલેસ સોસાયટીમાં આદુ સમારતી વખતે હુબહુ કાચબો ભગવાન વિષ્ણુના વાહનની પ્રતીતિ થતા પૂજા અર્ચના કરી
Bardoli, Surat | Sep 2, 2025
ધાર્મિક માન્યતાઓમાં માનનારા અને ભક્તિભાવ વાળા હંસાબેન મૈસૂરિયા પોતાના ઘરે મસાલા બનાવવા માટે આદુ સમારી રહ્યા હતા ત્યારે...