લુણાવાડા: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિરપુર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Lunawada, Mahisagar | Jul 23, 2025
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ આજે વીરપુર મામલતદાર કચેરી ખાતે આજે અગિયાર કલાકે જિલ્લા કલેકટર...