મોડાસા: જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે વોટચોર અને તાલુકા કક્ષાએ યોજાનાર સંમેલનને લઈ પત્રકાર પરિષદ યોજી.
Modasa, Aravallis | Aug 29, 2025
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે મોડાસા તાલુકાના જીવનપુર તેમની ઓફિસે ખાતે દેશમાં વોટચોર મુદ્દે ચાલતા...