અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવી ચેકથી વિડ્રો કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરી કમીશન (લાભ) મેળનાર બે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવતી સાયબર સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લા પોલીસ”
ભુજ: અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવી કમિશન મેળવતા બે આરોપી વિરુદ્ધ ફરિયાદ - Bhuj News