ભુજ: છેડતીના કેસમાં સુખપરના આરોપીને એક વર્ષની કેદની સજાનો હુકમ
Bhuj, Kutch | Oct 5, 2025 સગીરાની છેડતીના ગુનામાં સંડોવાયેલા આરોપી સુખપરનાને ખાસ અદાલતે તકસીરવાન ઠેરવી એક વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો. વર્ષ 2024માં ભુજ તાલુકાના માનકૂવા ગામમાં અભ્યાસ કરી પરત ઘરે જતી સગીરાને માર્ગમાં અટકાવી આરોપી રઘુવીરસિંહ રાઠોડ અને એક સગીર આરોપીએ છેડતી કરી હતી. આ કેસમાં ખાસ અદાલતે બંને પક્ષની દલીલ સાંભળી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને વિવિધ કલમો તળે એ