તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલ ડોક્યુમેન્ટસની થેલી અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
Amreli City, Amreli | Aug 21, 2025
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલી ગુમ થયેલી ડોક્યુમેન્ટની થેલી પોલીસે શોધી...