તળાજા: કેરાળા ગામે ભવ્ય સંતવાણી અને 51 કુંડી મહાયગ્ન યોજાયો
તળાજા તાલુકાના કેરાળા ગામે શ્રી ઉકાદાદા માલાદાદા આશ્રમ ખાતે સમસ્ત બાભંણીયા પરિવાર દ્વારા આયોજીત ૫૧ કુંડી યજ્ઞ અને સંતવાણી કાર્યક્રમમાં ભક્તિપૂર્વક ઉપસ્થિત રહી શ્રી ઉકાદાદા માલાદાદા ના ચરણોમાં સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી! આ અવસરે આયોજિત ભવ્ય લોકડાયરામાં પ્રસિદ્ધ લોકકલાકારોએ સુમધુર કંઠે કલાના માધ્યમથી દાદા પ્રત્યેની પોતાની લાગણી અને ખુશીનો ભાવ વ્યક્ત ક