પ્રભાસ પાટણ વિસ્તારમાં શ્વાનના આતંકને પગલે પાલિકા તંત્ર પણ જાગ્યું,સેક્રેટરી એ પાલિકા કચેરીથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 9, 2025
પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધ્યો છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા નક્કર...