શહેરના એસટી રોડ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો, શહેર ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા
Veraval City, Gir Somnath | Sep 1, 2025
વેરાવળના એસટી રોડ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો.વેરાવળ શહેર અને યુવા ભાજપ ટીમ દ્વારા...