ઉપલેટા: નગરપાલિકાના પ્રમુખે દ્વારા 60 લાખના બિલ ચૂકવવાના કરેલા હુકમ સામે કોંગ્રેસ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી
Upleta, Rajkot | Aug 9, 2025
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ચોમાસાના ખરાબ થયેલા રસ્તાના સમારકામ બાબતે થયેલા ખર્ચના 60 લાખ જેવી રકમના બિલ ચૂકવવા...