પાલીતાણા: જાળીયા માનાજી ગામે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા, ગ્રામ પંચાયત દ્વારા લોકોનું સ્થળાંતર કરી કામગીરી કરી
Palitana, Bhavnagar | Aug 23, 2025
પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે વરસાદ પડ્યો હતો જેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી આવ્યા હતા જેના પગલે સરપંચ...