તિલકવાડા: પંડિત દિનદયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતીના અવસર પર તિલકવાડા ખાતે નમો વન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતીના અવસર પર સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી સહિત અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો