સિહોર: શિહોરમાં બળેવ પર સમૂહ યજ્ઞપવિત પરિવર્તન સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ દ્વારા મુકતેશ્વર ખાતે
Sihor, Bhavnagar | Aug 9, 2025
બળેવ અથવા શ્રાવણી પર્વ એટલે બ્રાહ્મણોનું ‘મહાપર્વ’. આ દિવસે બ્રાહ્મણો સવારે શુભ મુહૂર્તમાં જનોઇ બદલે છે. ૩ થી ૪ કલાક...