વિજાપુર: વિજાપુર બીસએનએલ ઓફીસ નજીક બાઈક નો ચાલક રોંગ સાઇડ માં આવી બસની ટાયર ને બાઈક અથડાવી નુકશાન કરતા ફરીયાદ નોંધાઈ
Vijapur, Mahesana | Sep 5, 2025
વિજાપુર બી એસ એન એલ ની ઓફીસ પાસે ગુરુવારે બપોરે અંબાજી જતી એક્સ્ટ્રા બસને બાઈક ચાલકે રોંગ સાઇડ માં આવી બાઈક ઠોકી બસના...