ભરૂચ: એલસીબીએ ભરૂચની એબીસી ચોકડી પાસેથી સુરતના ભેસ્તાનથી આમોદ-જંબુસર તરફ જતી વિદેશી દારૂ ભરેલ ઇક્કો સાથે ચાલકને ઝડપ્યો
Bharuch, Bharuch | Aug 24, 2025
ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇક્કો કારમાં વિદેશી દારૂનો...