આણંદ: આણંદમા આવેલ નલિની કોલેજમા હિન્દી સપ્તાહ સમાપન કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
Anand, Anand | Sep 14, 2025 આણંદમા આવેલ નલિની કોલેજમાં હિન્દી સપ્તાહ સમાપન કાર્યક્રમ યોજાયો હતો. યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.