મહુવા: મહંત સ્વામી ભાવનગર પધાર્યા મહુવા મુલાકાતની શક્યતાઓ
ભાવનગર 2 જી એપ્રિલ થી 15 એપ્રિલ સુધી BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભાવનગર ને આંગણે પધાર્યા છે તેમજ અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિર ને 20 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે મંદિર ના દ્વિ દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે અક્ષરવાડીમાં મહંત સ્વામી મહારાજે 20 ફૂટ ઊંચાઈ ધરાવતી શ્રી નીલકંઠ વર્ણી મહારાજની તપો મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી