માંગરોળ: મોટા બોરસરા ગામે એલાઇન્સ ફાઇબર્સ કંપનીમાં થયેલ ચોરીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
Mangrol, Surat | Nov 1, 2025 માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે એલાઇન્સ ફાઇબર્સ કંપનીમાં થયેલ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટે સામે આવ્યા છે ચોર ઈસમ કંપનીની ઓફિસમાં ઘૂસી ત્રણ જેટલા લેપટોપની ચોરી કરી રહ્યો છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કોસંબા પોલીસે તપાસ શરૂ કરી છે