દિયોદર ખાતે 3.5 કરોડ(સાડા ત્રણ કરોડ) ના ખર્ચે તૈયાર થયેલ ઠાકોર સમાજ કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ તા.23/11/2025 ને રવિવાર સવારે.ઠાકોર સમાજ છાત્રાલય,દિયોદર ખાતે થશે જેમાં સૌને પધારવા ભાવ ભર્યું આમંત્રણ ઠાકોર સમાજ વતી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોરે જાહેર મીડિયામાં હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે દિયોદર,ભાભર,કાંકરેજ,રાધનપુર ઠાકોર સમાજ અને આગેવાનોએ સાથે મળી સેક્ષણિક સસ્થાઓ બનાવેલ છે જે સરાહનીય છે