સુરનગર જિલ્લાના કક્ષાની સમીક્ષા બેઠક લીમડી પ્રાંત કચેરી ખાતે યોજાઇ હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં સચિવ્ય તમામ વિભાગની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા કરી અને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું