નડિયાદ SP ઓફિસ પાસે મિશન રોડ–દાંડી માર્ગ જોડતો ઓવરબ્રિજ પર આજે મહત્વનું ટેસ્ટિંગ કાર્ય... નડિયાદ શહેરના SP ઓફિસ પાસે આવેલ ઓવર બ્રિજ પર આજે AMC Forensic Application Civil Consultancy – Testing Lab દ્વારા પિયર કેપ (Pier Cap)સ્લેબ (Slab) ગર્દર (Girder)સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગસરકારી તકનીકી માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું. આ ટેકનિકલ તપાસનો હેતુ બ્રિજની સ્ટ્રક્ચરલ સેફ્ટી ચેક કરવાનો છે ્