બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ SIR અંતર્ગત BLO દ્વારા ઘરે ઘરે પહોંચીને ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે આજે સોમવારે રાત્રે 9:30 કલાકે કલેક્ટર કચેરીના સૂત્રોએ જાણકારી આપી હતી કે એસઆઈઆર અંતર્ગત BLO ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણ કરી વિગતો મેળવી રહ્યા છે.