"નાગરિકોની સુરક્ષા જોખમમાં"–અમરેલીમાં ખુલ્લી ભુગર્ભ ગટરો જીવલેણ: શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યાનો આક્રોશ વીડિયો વાયરલ
Amreli City, Amreli | Aug 31, 2025
અમરેલી શહેરમાં ઠેર ઠેર ખુલ્લી ભુગર્ભ ગટરો લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. નાગરિકોની સુરક્ષા...