જેસર: જેસરમાં ધોધમાર વરસાદ રોડ પર પાણી વહેતા થયા ઠંડક પ્રસરી
જેસર તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો વરસાદ પડતા ખુશીની લાગણી જોવા મળી રહી હતી તે ગ્રામ્ય વિસ્તારના બીલા તાતણીયા સહિત ગામોમાં વરસાદ પડ્યો હતો વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારમાં પાણી આવ્યા