સાવલી: સાવલી તાલુકાના ગોવર્ધન ગૌશાળા ખાતે ગોપાષ્ટમી ની ઉજવણી
Savli, Vadodara | Oct 30, 2025 સાવલી તાલુકાના ગોવર્ધન ગૌશાળા ખાતે આજે હિન્દુ સનાતન ધર્મના પાવન તહેવાર ગોપાષ્ટમી ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા ગૌશાળા ટ્રસ્ટના સભ્યો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.