હિંમતનગર: શિક્ષક દિન નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના છ શ્રેષ્ઠ શિક્ષકોને ટાઉનહોલ ખાતે સન્માનિત કરાયા
Himatnagar, Sabar Kantha | Sep 5, 2025
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા ના અધ્યક્ષસ્થાને તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. ...