રાજકોટ: વોર્ડ નંબર ચારના લોકો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન, તાત્કાલિક ઉકેલ ન આવે તો 'વિસાવદર'વાળી કરવાની ચેતવણી
Rajkot, Rajkot | Aug 27, 2025
વોર્ડ નંબર ચાર મોરબી રોડ ની વિવિધ સોસાયટીઓના રહેવાસીઓ ડ્રેનેજ લાઈન તૂટી જવાને કારણે દૂષિત પાણીની સમસ્યાથી ત્રાસી ગયા છે....