સુરત પીસીબી પોલીસ સે બાતમી ના આધારે સંગ્રામ પૂરા વિસ્તાર માં થી જાહેર માં જુગાર રમતા 11 જેટલા જુગારી ઓ ને જુગાર રમતા જડપી પડ્યા હતા.આરોપી ઓ પાસે થી પીસીબી પોલીસ સે મોબાઈલ સહિત નો મુદ્દામાલ કબ્જે કરી 3.લાખ થી વધુ નો જુગાર જડપી પારી વધું તપાસ શરૂ કરી હતી.