પાટણ વેરાવળ: શ્રી સોમનાથ મહાદેવનું અનોખું હરિયાળી દર્શન શૃંગાર – 111 કિલો વનસ્પતિઓથી સજ્જ
શ્રાવણ સુદ નોમના દિવસે શ્રી સોમનાથ મહાદેવનો ખાસ હરિયાળી દર્શન શૃંગાર કરવામાં આવ્યો. 111 કિલો વનસ્પતિઓથી દ્રશ્ય અદભુત બનાવાયું, પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે ભક્તિ અને સ્નેહનો સંદેશ આપતો આ શૃંગાર ખાસ આપણા માટે પ્રેરણા છે.