દિવાળી અને નવા વર્ષની ઉજવણીનો માહોલ સમગ્ર રાજ્યમાં છવાયો છે, ત્યારે દેશની સરહદે ફરજ બજાવતા જવાનો સાથે તહેવારની ખુશી વહેંચવા પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા સાગર બાગમાર વિશેષ રીતે રાપર તાલુકાના સરહદી કુડા અને બેલા બીઓપી જવાનો સાથે આ પર્વની ઉજવણી આજરોજ સવારે 11 ના અરસામાં કરી હતી.